Digitize School GR in Just 1 Day and Secure data with Online Software/DVD/Duplicate GR
અમે આપની શાળાના અમૂલ્ય GR ને ડીજીટાઈઝ કરી તેનો બેકઅપ DVD Digital સ્વરૂપે સરળ, સુરક્ષિત અને લાંબા સમય સુધી સચવાઈ રહે તે મુજબ મેનેજ કરી આપીશું. આપના કોમ્પુટરમાં સર્ચ એન્જીન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપીશુ જેથી આપ કોઈ પણ વિદ્યાર્થીની માહિતી અમુક ક્ષણોમાંજ શોધી શકો છો. કોમ્પ્યુટર સ્ક્રીન પર હાથથી લખેલા GR ની જ ઓરીજીનલ ઈમેજ દેખાશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે. સાથે A3 સાઈઝની ડુપ્લીકેટ સ્પાયરલ બાઈન્ડીંગ બુક પણ બનાવી આપીશું. તો આજે જ અમારો સંપર્ક કરો અને GR તે લગતી તમામ મુશ્કેલીઓમાંથી હંમેશને માટે મુક્તિ મેળવો. અમે આપની શાળાના અતિ જુના ફાટી ગયેલા/ફાટવા આવેલા અને જર્જરીત થઇ ગયેલા GR ને પણ ડીજીટાઈઝ કરી આપીશું.
આપના કોમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં સર્ચ વ્યવસ્થા ઈનસ્ટોલ થશે. જેથી આપ વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, અટક કે પછી જન્મતારીખ નાખી જે તે વિદ્યાર્થીના જીઆરની પ્રતિકૃતિ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકશો. કોમ્પ્યુટર પરથી જ જીઆર ના પેજની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે.
Get Your Mutilated/Ripped/Broke out and very old GR book fully digitize with Soft copy Backup in DVD and Hardcopy Backup in A3 size Spiral Binding Duplicate GR Book. You can see the Original Hand written image of GR on your Computer screen as well.
We will install Search facility software in your computer so that you can search Student’s name, Father’s name, Surname and Birth date and you can see the students original GR entry on your computer screen. You can also take print out of that GR entry on your printer.
તો આપના જુના અને ફાટી ગયેલા જીઆર (વય પત્રક) નુ નવીનીકરણ કરાવો અને જીઆર (વય પત્રક) ની જંજટમાંથી મુક્તિ મેળવો.
School Address – Sharda Mandir, Nadiad
School Address – S V School, Kadi, Gandhinagar
School Address – Republic High School, Ahmedabad
School Address – Pay Center Kanya Shala, Lathi, Amreli
School Address – Baria, Dehgam, Gandhinagar
School Address – Dahod Navjivan Girls High School Anaj Mahajan Mandal
School Address – Akhand Anand Vidhyabhavan, Surat
School Address – Sheth C.N. Vidyalaya, Ambawadi, Ahmedabad
School Address – Devataj Prathmik Shala, Devataj, Anand
School Address – Shree Kanta Stri Vikas Gruh Girls High School, Bhaktinagar, Rajkot
School Address – Shree J S Mehta High School, Dhansura, Aravalli